Home » Public Notice » Old KLM Meter Replacement
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગેસ પાઇપલાઇન ધરાવતા ગ્રાહકો ને જણાવવાનું કે હાલ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગેસ કનેક્શન માં લાગેલ જૂના મીટર ની જગ્યા એ નવા મીટર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. હાલમાં મીટર વિનામુલ્યે બદલી આપવામાં આવનાર છે. જેથી તમામ ગેસ ધારકો ને જણાવવાનું કે આવેલ વ્યક્તિ/કોન્ટ્રાકટર ને સાથ સહકાર આપવા વિનંતી છે.
વધારાની કોઈ પણ પ્રકાર ની જાણકારી માટે આપેલ ટેલી. નં. ૧૮૦૦૨૩૩૬૦૪૮, ૦૨૬૫ – ૨૩૪૪૬૧૮/૨૫૮૦૬૧૦ ઉપર સંપર્ક કરવો અથવા VGL website https://www.vgl.co.in ઉપર આપેલ સદર વિસ્તાર ના ઈજનેર ને ફોન કરી માહિતી મેળવી શકાય
Shree Muni Commi Office,
Gas Office Building,
Dandia Bazar,
Vadodara – 390001
Gujarat, India.
Related to Billing
Please write us directly oncustomercare@vgl.co.in, or
WhatsApp Number 9099528337
Technical
Gas Leakage, Low Pressure, etc.
You May Contact Our
Toll Free Number 18002336048
Copyright © 2025 Vadodara Gas Limited. All Rights Reserved..
Powered By : Adit Microsys Pvt. Ltd.