Minimum Billing Charge (Gujarati)

જાહેર સૂચના


આથી વડોદરા ગેસ લિમિટેડના ઘરઘથ્થુ ગેસ કનેક્શનના વપરાશ કરતાં ગ્રાહકોને જણાવવાનું કે જે ગ્રાહકો ગેસ કનેકશન લઈ ગેસ નો વપરાશ કરતા નથી કે તેઓના ઘર બંધ રહે છે તથા દ્વિમાસિક બીલમાં ગેસનો વપરાશ ૫ યુનિટ કે તેનાથી ઓછો રહે છે તેવા ગ્રાહકોને તા.૧૬.૦૧.૨૦૨૩ થી મિનિમમ ૫ યુનિટ નું દ્વિમાસિક બીલ આપવામાં આવશે. જેની સર્વ ગ્રાહકોએ નોંધ લેવી.


વધારાની કોઈ પણ પ્રકાર ની જાણકારી માટે આપેલ ટેલી. નં. ૧૮૦૦૨૩૩૬૦૪૮ (ટોલ ફ્રી), ૦૨૬૫ – ૨૪૩૪૧૧૭/૧૮/૧૯ ઉપર સંપર્ક કરવો અથવા VGL website https://www.vgl.co.in ઉપર આપેલ બિલિંગ વિભાગના સ્ટાફ ને ફોન કરી માહિતી મેળવી શકાય .